$F$ અને $2F$ બળોનું પરિણામી એ $F$ ને લંબ છે.તો બે બળ વચ્ચેનો ખૂણો ........ $^o$ હશે.
$60$
$120$
$150$
$90$
$\overrightarrow A = 4\hat i - 3\hat j$ અને $\overrightarrow B = 6\hat i + 8\hat j$ હોય તો , $\overrightarrow A \, + \overrightarrow B $ નુ મુલ્ય અને દિશા મેળવો.
બે એકમ સદિશનો સરવાળો,એકમ સદિશ હોય, તો તેના બાદબાકી સદિશનું મૂલ્ય કેટલું થાય?
જો વર્તુળની ત્રિજયા $R$ હોય તો સદિશો $ \overrightarrow {OA} ,\,\overrightarrow {OB} $ અને $ \overrightarrow {OC} $ નો પરિણામી સદિશ કેટલો થશે?
સમાન મૂલ્ય $F$ ધરાવતા બે બળોનું પરિણામી બળ $ F$ હોય,તો બે બળો વચ્ચેનો ખૂણો ........ $^o$ હશે.
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર દરેકે $A$ મૂલ્ય ધરાવતા ત્રણ સદિશો $\overrightarrow{O P,} \ \overrightarrow{O Q}$ અને $\overrightarrow{O R}$ અસરકર્તા છે. ત્રણ સદિશોનો પરિણામી $\mathrm{A} \sqrt{x}$ છે. $x$ નું મૂલ્ય. . . . . . થશે.